જીવવું છે એવું કે બધા ના દિલ માં રહી જાવ. ના મળું હું સામે પણ રોજ સપના માં આવી જાવ......
Saturday, February 26, 2011
જીવવા ની મઝા પ્યાર થી જીવવા માં છે,
બીજું શું કામ નું છે આ દુનિયા મા.
બસ યાર એક તારો સાથ જ નિરાળો છે.
બીજું શું કામ નું છે આ દુનિયા મા.
જિંદગી ના પલ તોહ થોડા હોય છે, જીવવા એને શાન થી એમાં મઝા હોય છે. આપવો દરેક ને પ્યાર એનું કામ હોય છે.....
જીવન મારું અધૂરું રહી ગયું, પ્રેમ નું પાનું કોરું રહી ગયું, શાહી તૈયાર કરી હતી મેં મારા લોહી ની, પણ હસ્તાક્ષર કોઈ બીજું કરી ગયું......
Sunday, February 20, 2011
vo toh hum se wafaa mangte rahe, magar khud bewafai karte rahe. aur unki bewafai ko hum wafaa samj kar, unse sirf mahhobatt karte rahe.....
vo apne lafjo se khud ko bewafaa na kahe paye, hum unko kabhi bhi pahechan na paye. jalim vo toh dard dete gaye, aur hum unke dard ko bhi musukurate hue sah gaye.......
Wednesday, February 9, 2011
Us bewafaa se toh kutte achhe hote hai, jo khitate hai unhe nahi katte, magar vo toh jo pyar kare usse hi bewafaa hoti hai....