Pages

Friday, April 2, 2010

દુઆ કરુ હુ પ્રભુ ની

થાવ તમે હમારા,
દુઆ કરુ હુ પ્રભુ ની,
ખુશ રહો હર પર,
દુઆ કરુ હુ પ્રભુ ની,
ચાહો મળે તમને,
દુઆ કરુ હૂ પ્રભુ ની,
માગ્યા પહેલા મળે તમને,
દુઆ કરુ હૂ પ્રભુ ની...

No comments: