Jimit Rajeshkumar Zaveri
Pages
Home
Saturday, March 27, 2010
ફરિયાદ
યાદ મા જીવ્યો તમારી,
પણ તમને ના આવી,
યાદ હમારી.
ફરિયાદ કરીવી છે તમને,
ફરિયાદ મા ફરી યાદ,
આવી તમારી,
પલ પલ હર પલ કરુ,
આ ફરિયાદ તમને,
કે ક્યારેય તમે પણ કરો,
આ ફરિયાદ હમને.........
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment