Pages

Saturday, March 27, 2010

માનો તમે કે ના માનો તમે

કરુ છુ હુ વાત દિલ ની મારા,
માનો તમે કે ના માનો તમે,
ચાહુ છુ દિલ થી તમને,
માનો તમે કે ના માનો તમે,
યાદ મા છો હર પલ મારી,
માનો તમે કે ના માનો તમે.

No comments: