Pages

Saturday, February 26, 2011

જીવવા ની મઝા પ્યાર થી જીવવા માં છે,
બીજું શું કામ નું છે આ દુનિયા મા.
બસ યાર એક તારો સાથ જ નિરાળો છે.
બીજું શું કામ નું છે આ દુનિયા મા.

No comments: